Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ડીડી કિસાન પર ફિલ્મો ચાલતી હતી : સ્ટાર્ટ -અપ્સ માટે શો શરૂ કરવા પર અહમદ પટેલ

     બજેટમાં સ્ટાર્ટ-અપ્સ માટે દુરદર્શન પર કાર્યક્રમ લાવવાની જાહેરાત પર કોંગ્રેસ નેતા અહમદ પટેલ એ ટવિટ કર્યુ છે કે ડીડી કિસાનથી કિસાનોને કયારેય ફાયદો નથી મળ્યો તે ફિલ્મો ચલાવતા હતા.

     ઇનસાઇકલોપીડિયાની તર્જ પર ગાંધી પીડિયા લાવવા પર એમણે લખ્યુ અમને ગાંધી પીડિયાથી વધારે જરૂરત ગાંધી નીતિઓની છે જે એમના હત્યારાઓની વિચારધારાની હાર નકકી કરે.

(12:03 am IST)