Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

દિલ્લીના કડકડડૂમાં મા સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાયલની ઇમારતમાં લાગી આગ

     દિલ્લીમાં શુક્રવારના કડકડડૂમા મા આવેલ સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાયલ (ડીજીએચએસ) ના કાર્યાલયમાં આગ લાગી ગઇ આગ પર કાબૂ મેળવવા માટે ફાગર બ્રિગેડની રર ગાડીઓ અને ૬૦ ફાયર બ્રિેગેડ કર્મી.ઓ સ્થળ પર હાજર છે.

આગ લાગવાના કારણનો કોઇ ખ્યાલ નથી આવ્યો અને આગમાં કોઇના હતાહત થવાની અત્યાર સુધી કોઇ ખબર નથી આવી.

(12:02 am IST)