Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બુલંદ શહેરના વાયરલ વીડિયોમાં સરકારી સ્કૂલમાં ઝાડુ લગાવતી વિદ્યાર્થીની નજરે આવી

ઉતરપ્રદેશના બુલંદ શહેરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક સરકારી પ્રાઇમરી સ્કૂલની એક વિદ્યાર્થીની જમીન પર ઝાડૂ લગાવતી નજરે આવી છે.

આ મામલામાં એસડીએમ સદાનંદ ગુપ્તાએ કહ્યું મે પણ આ વિડીયો જોયો છે આની તપાસ કરવામાં આવશે અને તેના અનુસાર કાર્યવાહી પણ થશે.

એમણે કહ્યું આવા મામલા ચલાવી લેવામા નહી આવે. પહેલા પણ આવા મામલા અમારી નજરમાં આવ્યા છે. અને અમે તેના સામે કાર્યવાહી પણ કરેલ છે.

(11:59 pm IST)