Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

હરિયાણાની સરકારી સ્કુલમાં ઉઠક-બેઠક અનિવાર્યઃ કહેવામાં આવ્યું આ સુપર બ્રેન યોગા

ભિવાની ( હરીયાણા ) માં સરકાર દ્વારા સંચાલિત સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્કૂલએ રાજય વિદ્યાલય શિક્ષા બોર્ડની કાયા પલટના પ્રોજેકટને લઇ વિદ્યાર્થીઓ માટે કાન પકડીને ઉઠક-બેઠક લગાવવાનુ અનિવાર્ય કરવામાં આવ્યુ છે.

શિક્ષા બોર્ડના સચિવ રાજીવ પ્રસાદએ કહ્યું છે આ સુપર બ્રેન યોગા છે વૈજ્ઞાનિક રૂપથી  આ સાબીત થઇ ચૂકયુ છે કે ઉઠક-બેઠકથી મગજની કાર્યક્ષમતા વધે છે.

ભવિષ્યમાં આને અન્ય સ્કૂલોમાં પણ લાગુ કરી શકાય છે.       

(11:58 pm IST)