Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

" ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ " : UAE સ્થિત ભારતીય મૂળની મહિલાને 1.20 કરોડ દિરહામ ( 32 લાખ અમેરિકન ડોલર ) નો જેકપોટ

દુબઇ : " ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ " .  UAE સ્થિત ભારતીય મૂળની મહિલા સોપના નાયરને મંથલી ડ્રોમાં 1.20 કરોડ દિરહામ ( 32 લાખ અમેરિકન ડોલર ) નો જેકપોટ  લાગ્યો છે.

આ રકમનો ઉપયોગ તે પોતાના પરિવાર ઉપરાંત અમુક રકમ જરૂરિયાતમંદ લોકો ખાસ કરીને મહિલાઓ માટે કરવા માંગે છે તેમ તેણે જણાવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)