Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કૃષિ અને બિઝનેસના ક્ષેત્રમાં ક્રાંતિ: 100 નવા ક્લસ્ટર તેમજ 20 ટેક્નિકલ બિઝનેસ ઈન્ક્યુબેટર સ્થપિત કરાશે

દેશમાં 0 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંધ બનાવવામાં આવશે

નવી દિલ્હી : પોતાના ભાષણાં નાણા પ્રધાને જણાવ્યું કે દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવવામાં આવશે. 20 ટેક્નિકલ બિઝનેસ ઈન્ક્યુબેટર સ્થપિત કરવામાં આવશે. જેમાં 20 હજાર લોકોને સ્કિલ કરવામાં આવશે.

 નાણામંત્રીએ જાહેર કર્યું કે કૃષિ અવસ્થામાં હવે રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંધ બનાવવામાં આવશે. દાલોના મામલે દેશ આત્મનિર્ભર બન્યો છે. અમારૂ લક્ષ્‍ય આયાત પર ઓછો ખર્ચ કરવાનું છે. તેની સાથે જ ડેરીના કામોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે.

(12:57 pm IST)