Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નાણામંત્રીએ રજૂ કર્યુ બજેટ

યકીન હો તો રાસ્તા નીકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ : સિતારમન

નવી દિલ્હી, તા. પ :  નાણામંત્રી સીતારમને કેબીનેટની મંજુરી બાદ આજે સંસદમાં બજેટ રજૂ કર્યુ. બજેટની શરૂઆતમાં નાણામંત્રીએ એક શાયરીથી કરી.

·   2019માં‚ 210 કિલો મીટરની મેટ્રો રેલ યોજનાને મંજૂરી.

·   2019-19માં‚ 300 કિમીની નવી મેટ્રો રેલ પરિયોજના.

·   ઇલેકટ્રીક બેટરી ચાર્જ માટે માળખું ઉભું કરીશું.

·   ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે ઇન્સેટિવની યોજના.

·   પ્રદૂષણ રહીત ભારતની કોશિશ.

·   અમારા માટે આગામી થોડા વર્ષમાં ૫૦ ખર્વ ડોલરની અર્થ વ્યવસ્થા બનાવવાનું શકય.

·   સરકારી પ્રક્રીયા સરળ બનાવાશે, મીનિમમ ગવર્નમેન્ટ અને મેકસીમમ ગવર્નન્સ રહેશે.

·   પાંચ વર્ષમાં કાયાકલ્પ કરવાનું કામ

·   મુદ્વિંા યોજનાથી સામાન્ય માણસની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે

·   આ વર્ષે આપણે ૩ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા થઇ જશું

·   આપણે દુનિયાની છઠ્ઠા નંબરની મોટી અર્થ વ્યવસ્થા છીએ.

·   પાંચ લાખ કરોડ ડોલરની અર્થ વ્યવસ્થાનું લક્ષ્ય.

·   બજેટ લાઈવ : કો ઓપરેટીવ ફેડરલિઝમમાં વિશ્વાસ વધ્યો. GST દ્વારા આર્થિક શિસ્તની દિશામાં કામ વધ્યું

·   MSMEમાંરોકાણ કરવાની અતિ આવશ્યકતા

·   દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધુ ધ્યાન આપવાની જરૂર, પ્રથમ તબક્કામાં તખ્તો દ્યડાયો હવે તેને પરિપૂર્ણ કરાશે: નિર્મલા સીતારમન

·   ભૌતિક અને સામાજિક અવસરંચના નિર્માણ, ડિજિટલ ઇન્ડિયા, ચિકિત્સા ઉપકારનો પર ભાર અને મેક ઈન ઇન્ડિયા પર અમારું ફોકસ હશે : નિર્મલા સિતારામન ઙ્ગ

·   ‘યકીન હો તો રાસ્તા નીકલતા હૈ, હવાની ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈલૃસિતારમન્

·   ભારતનુંઙ્ગઅર્થતંત્ર ચાલુ વર્ષે 3 લાખ કરોડ ડોલરનું થશેઃ સિતારમન્

·   રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસને લઈને જનતાએ અમારી પર વિશ્વાસ મુકયો

·        ભારતીય અર્થતંત્ર 1.85 લાખ કરોડ ડોલરથી વધીને 2.7 લાખ કરોડ ડોલરનું થયું.

(4:09 pm IST)