Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ચેન્નાઇમાં ચારેકોર પતંગીયાનું આગમન

અચાનક ચેન્નાઇ આસપાસ પતંગીયાઓ ઉમટી પડયા છે. મોટાપાયે સ્થળાંતર જોવા મળી રહયું છે. સામાન્ય રીતે આવુ ઓકટોબર મહિનામાં બનતુ હોય છે. પરંતુ આ વખતે આવુ પતંગીયાનું મોટી સંખ્યામાં સ્થળાંતર વ્હેલુ જોવા  મળે છે. આપણી ઇકો સીસ્ટમ્સ જળવાઇ રહે તે માટે આ ખુબ જરૂરી છે.

(11:27 am IST)