Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગુરૂગ્રામમાં ૧૦ કિ.મી. લાંબો ટ્રાફિકજામ

દિલ્હી-ગુરૂગ્રામ એકસપ્રેસ હાઈવે પર હિરો હોન્ડા ચોક પાસે ગઈકાલે પાણી ભરાઈ જવાને કારણે લાંબો ટ્રાફીકજામ જોવા મળ્યો હતો. જયપુર તરફ જનારા વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. એક અંદાજ મુજબ આ ટ્રાફીકજામ ૧૦ કિ.મી.નો હતો. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.(૨-૨)

(10:15 am IST)