Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

લેકચરમાં અશ્લીલ ટીપ્પણી કરવાને લઇ વિદ્યાર્થીએ પ્રોફેસર પર રેડયું કેરોસીન

         બાંગ્લાદેશના ચિંટ્ટાગાંવની એક પ્રાઇવેટ યુનિવર્સિર્ટીએ વિદ્યાર્થીને ઇંગ્લીશ  લિટરેચર દરમ્યાન અસંગત અને બેહદ અભદ્ર ટિપ્પણીને લઇ પ્રોફેસર પર કેરોસીનનુ તેલ રેડયું.

         પ્રોફેસરએ બતાવ્યુ કે વિદ્યાર્થીએ એને કલાસથી ઢસડીને કાઢયો અને એને ેેેબાળવા માટે એના પર કેરોસીન રેડયુ.

         આ પછી        બુધવારના ઘણા શિક્ષકોએ શહેરમાં દેખાવો કર્યા. વિદ્યાર્થી પહેલા પણ પ્રોફેસર સામે ફરિયાદ કરી ચૂકયો છે.

(12:00 am IST)