Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

''અર્નસ્ટ એન્ડ યંગ એન્ટ્રીપ્રિનીઅર ઓફ ધ ઇયર ૨૦૧૯'': યુ.એસ.ના નોર્ધન કેલિફોર્નિયામાં યોજાઇ ગયેલી રાજયકક્ષાની સ્પર્ધાઃ પસંદ થયેલા ૩૦ સાહસિકોમાં ભારતીય મૂળના શ્રી જસપ્રિત સિંઘ તથા શ્રી મિહિર શુકલાએ સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના નોર્ધર્ન કેલિફોર્નિયામાં યોજાયેલ ''ર્નસ્ટ એન્ડ યંગ એન્ટ્રીપ્રિનીઅર ઓફ ધ ઇયર'' રીજીયોનલ સ્પર્ધામાં ભારતીય મૂળના રસાહસિકોએ સ્થાન મેળવ્યું છે.

આ બે વ્યાવસાયિકો પૈકી શ્રી જસપ્રિય સિંઘ સોફટ વેર સર્વિસ ક્ષેત્રે કાર્યરત ડ્રુવા કંપનીના ફાઉન્ડર તથા ceo છે જયારે બીજા શ્રી મિહિર શુકલા ઓટોમેશન એનીવ્હેર કંપનીના ceo છે.

બંને સાહસિકોએ ૨૦૧૯ની સાલની રાજયકક્ષાની સ્પર્ધામાં પસંદ થયેલા ૩૦ સ્પર્ધકોમાં સ્થાન મેળવ્યું છે.

(7:33 pm IST)