Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સ્પાઇસજેટની મેગા મોનસુન સેલઃ ૯૯૯ રૂપિયામાં હવાઇયાત્રા

આ ઓફર ૪ થી ૮ જુલાઇ સુધી ચાલશેઃ ૮ ઓકટોબર સુધી ટીકીય માન્ય રહેશે

નવીદિલ્હી, તા.૫: સ્પાઇસજેટ તમારા માટે ફફત ૯૯૯ રૂપિયામાં સફર કરવાનો મોકો લઇને આવ્યું છે. એરલાઇર્ન્સ તેની મોનસુલ સેલ શરૂ કરી છે આ સેલ ફકત ઘરેલુ ફસાઇટ ચેક તરફી સફત માટે જ છે આ સેલ ફફત ઘરેલુ ફલાઇટ અને એકતરફી સફર માટે જ છે. તે મેગા મોનસુન સેલ ૪ થી ૮ જુલાઇ સુધી ચાલશે અને બુક કરેલી ટિકિટ ૮ ઓકટોબર સુધી માન્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે ૯૯૯ રૂપિયાનું ભાડું શરૂઆતી છે એટલે તે નાના અંતર માટે લાગુ થશે જેમ કે દિલ્હી થી જયપુર અથવા દહેરાદુન અંતર વધવાથીમાં ૨૦ ટકાની છુટ પણ આપી રહી છે. આ છુટ સીટ, માલ, સ્પાઇસ મેડસ, અને અન્ય ચીજો પર લાગુ થશે.

કંપનીની તે ઓફર આધિકારીક વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આ સેલનો ફાયદો ઉઠાવા માટે કેટલીક શરતો પણ લાગુ કરવામા આવી છે. આ  ફફત એક તરફી સફર પર જ આપવામાં આવી રહી છે. ઓફર મર્યાદિત સીટોમાટે જ છે.(૨૨.૬)

(11:34 am IST)