Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મધ્યપ્રદેશમાં ઘડિયા પ્રથા :500 રૂપિયામાં ભાડે મળે છે પત્ની !!

ભોપાલ :મધ્ય પ્રદેશના શિવપુરી ગામમાં માત્ર 500 રૂપિયામાં ભાડેથી પત્ની મળી જાય છે. આ ગામમાં આ વ્યવહારને ઘડીચા પ્રથા કહેવાય છે. ધડીચા પ્રથા અંતર્ગત લગ્ન નથી થતા. પરંતુ 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી, સાક્ષીઓની સહી લીધા બાદ યુવતી કરાર કરનાર યુવકને સોંપવામાં આવે છે. આ બંધન જીનવભરનું નથી હોતું. આ સોદો મહિના કે વર્ષના હિસાબે નક્કી થાય છે.

(12:00 am IST)