Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાહુલશ્રી વાસ્‍તવને રોમાનિયામાં ભારતના રાજદૂત નિયુકત કરવામા આવ્‍યા

નવી દિલ્લીઃ રાહુલ શ્રી વાસ્‍તવ જે વર્તમાનમાં મેઘાલયમા સંયુકત સચિવ છે એમને રોમાનિયામા ભારતના આગામી રાજદૂત નિયુકત કરવામા આવ્‍યા છે.

(10:36 pm IST)