Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

બ્રિજેશ મેરજા અગાઉપણ ભાજપમાં જોડાયેલા

વિજયભાઈ ચૂંટણી લડયા ત્યારે કેસરિયો ખેસ પહેરેલ

રાજકોટઃ આજે કોંગી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા શ્રી બ્રિજેશ મેરજા અગાઉ પણ થોડા દિવસ માટે ૨૦૧૪માં પ્રથમ વખત ધારાસભાની પેટાચૂંટણી લડેલા તે વખતે તેમણે કેસરિયો ખેસ ધારણ કરેલ. થોડા દિવસ ભાજપમાં રહ્યા બાદ ફરી કોંગ્રેસમાં જતા રહેલ. ૨૦૧૭માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા.

(3:49 pm IST)