Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

હાર્દિકે કોંગ્રેસને દોડતી કરી દીધી ?

કોંગ્રેસના દિગ્ગજોના એક પછી એક રાજીનામા પડી રહ્યા છે ત્યારે રાજ્યસભાની ટિકીટમાંથી હાર્દિકનું પત્તુ છેલ્લી ઘડીએ કાપી નખાતા અને ભરતસિંહ સોલંકીની જીદ આગળ કોંગ્રેસ હાઈકમાન્ડ લાચાર બન્યુ તેને પણ કારણભૂત મનાય છે. બ્રિજેશભાઈના રાજીનામા પછી હવે હાર્દિકની નજીક રહેલા મનાતા કિરીટભાઈ, બે લલિતભાઈ, ભીખાભાઈ તરફ હવે સહુની મીટ મંડાયેલ છે. રાજકારણમાં કયારે શું થાય તે કોણ કહી શકે છે ?

(3:47 pm IST)