Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્રના દિગ્ગજ કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા રાજકીય સન્નાટો, રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા પછી ભારતીય જનતા પક્ષે કોંગ્રેસના આઠમા ધારાસભ્યને ખેડવ્યા, કોંગ્રેસના હાથમાંથી રાજ્યસભાની એક બેઠક સરકી ગઈ, ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનનો વિજય નિશ્ચિત, ઓપરેશન પાર પાડવા પાછળ હાર્દિકનો દોરીસંચાર હોવાની ભારે ચર્ચા.. રાજકોટમાં ચોગઠા ગોઠવાયા

(1:04 pm IST)