Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નીરવ મોદીની લકઝરી કારોની બીજી વખત થઇ નિલામીઃ પ્રથમ નીલામીમાં ઓછી ઓફર આવી હતી

પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદી ની ૬ લકઝરી કારોની બીજી વખત નિલામી થઇ છે. આ દરમ્યાન રોલ્સ રોયસ Ghost રૂ. ૧.૭૦ કરોડ અને પોર્શે Panamera રૂ. ૬૦ લાખમાં વેંચાણી. જયારે આનાથી પાછલી નિલામીમાં આ ક્રમશઃ રૂ. ૧.૩૩ કરોડ અને રૂ. પ૪.૬૦ લાખમાં વેંચાણી હતી જયારે ત્રણ લકઝરી કારોની પ્રથમ નીલામીની તુલાનામા ઓછા મુલ્યની ઓફર મળેલ.

(10:53 pm IST)