Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અટારી-વાઘા બોર્ડરે પાકિસ્તાની રેન્જર્સને ભારતીય સેનાએ આપી મીઠાઇ :કહ્યું ઇદ મુબારક

અટારી-વાઘા બોર્ડર પર ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સ સાથે મીઠાઇનું આદાન-પ્રદાન કર્યું હતું અને ઇદની મુબારકબાદી પાઠવી હતી. બંને દેશો વચ્ચે મિત્રતા પુનઃ સ્થાપિત થાય તેવું વાઘા ઇચ્છી રહ્યા છે. બોર્ડર પર શાંતિ રહે, ત્રાસવાદ ને પ્રોત્સાહન બંધ થાય અને બંને દેશ એક સારા પાડોશી દેશ બની રહે તેવી અલ્લાહ પાસે કામના કરવામાં આવે છે

(4:19 pm IST)