Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બપોરે ૧-૦0ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દેશભરમાં ઇદની ધામધૂમથી ઉજવણી, જમા મસ્જિદએ ભવ્ય રોશની, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને આપી શુભકામના, મોદી સરકારે મુસ્લિમ છાત્રો માટે મહા-ગિફ્ટ જાહેર કરી : ૨૭ કરોડ ઘરનો આર્થિક સર્વે કરાવશે મોદી સરકાર : શ્રીનગરમાં જમીયા મસ્જિદ પાસે ઇદની નમાજ બાદ પથ્થરમારો, આઈએસાઈએસના ઝંડા ફરકાવ્યા

(1:04 pm IST)