Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનની મંગેતર કૈરી સાયમન્ડ્સ પણ આઇસોલેશનમાં : ફેબ્રુઆરીમાં સગાઇ થઇ હતી : હાલમાં પ્રેગ્નન્ટ છે

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનને કોરોના પોઝિટિવ આવ્યા પછીથી તેઓ આઇસોલેશનમાં છે.સાથોસાથ તેમની મંગેતર કૈરી સાયમન્ડ્સ પણ આઇસોલેશનમાં હોવાનું જાણવા મળે છે. ફેબ્રુઆરીમાં બંનેની સગાઇ થઇ હતી. તેમને પણ કોરોના વાઇરસ હોવાના સમાચાર છે.તેઓ હાલમાં પ્રેગ્નન્ટ છે.અને છેલ્લા એક સપ્તાહથી આરામમાં હોવાથી તબિયત સારી છે.તેવું તેમણે જણાવ્યું હતું.

(6:05 pm IST)