Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

તબલીગી જમાતના દિલ્‍હી કાર્યક્રમમાં સામેલ ૧૬ વર્ષમાં છોકરો કોરોના પોઝીટીવ

નવી દિલ્‍હી : તબલીગી જમાતના દિલ્‍હી કાર્યક્રમમાં સામેલ ૧૬વર્ષનો છોકરો કોરોના પોઝીટીવ મળ્‍યો. આ શખસ જમાતથી મહારાષ્‍ટ્ર ગયો અને પછી છતીસગઢના કોરબા ગયો હાલમાં એને કવોરન્‍ટાઇન કરવામાં આવ્‍યો છે.

(12:00 am IST)