Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ટાઇમ મેગેઝીને પેજ ઉપર કિસાન આંદોલનને જગ્યા આપીઃ પ્રસિધ્ધ કરી મહિલા આંદોલનકારીઓની તસ્વીર

ટાઇમ મેગેઝીને ટેગ લાઇન લખી કે 'મુઝે ડરાયા ઔર ખરીદા નહી જા સકતા'... તસ્વીરમાં મહિલાઓ બાળકોને તેડી નારેબાજી કરતી નજરે પડે છે.

(4:55 pm IST)