Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેેવા સ્થગીત

શ્રીનગરઃ સમગ્ર કાશ્મીર ખીણના શોપીયામાં ગઇકાલે પોલીસ સ્ટેશન ઉપર આતંકી હુમલાના પગલે આજે કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

(4:35 pm IST)