Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ટ્રમ્પ સાથે કોઈ પણ શરત રાખ્યા વગર વાતચીત કરશે કિમ જોંગ

ઉત્તર કોરિયા પોતાના વિરોધી દેશ અમેરીકા સાથે કોઈ પણ શરત રાખ્યા વગર વાતચીત કરવા તૈયાર : ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ અખબારી અહેવાલમાં જણાવ્યું કે, આ વાતચીત દ્વારા ઉત્તર કોરિયા શાંતિથી તમામ મુદ્દાઓનો ઉકેલ મેળવવા ઈચ્છે છે : ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ઉત્તર કોરિયા અને અમેરીકાએ કોઈ પણ પૂર્વ શરત વગર વાતચીત નથી કરી : પરંતુ આ વખતે ઉત્તર કોરિયા શાંતિથી બધા મુદ્દાને ઉકેલવા ઈચ્છે છે તેથી તે પહેલ કરી રહ્યા છે

(1:05 pm IST)