Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પવિત્ર ગંગા નદીમાંથી ફરી એક વાર મળ્યા માંસના ટૂકડા

 હરિદ્વાર : જ્વાલાપુરમાં ફરી એકવાર ગંગા નદીના કિનારે સફાઈ દરમિયાન માંસના ટુકડા મળ્યા : કિનારે સફાઈ કરનાર રોષે ભરાયેલા સ્વંસેવકોએ કર્યુ ધરણા-પ્રદર્શન :  આ અગાઉ પણ કેટલીય વાર સફાઈ દરમિયાન માંસના ટુકડા મળતા સ્વયંસેવકોએ લેખિત અને મૌખિક ફરીયાદ કરી છે : છતા ગંગા નદીમાંથી માંસ મળવાનો સિલસિલો યથાવત્                         

(1:05 pm IST)