Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

બીજેપીમાં ફકત ગડકરીજી છે જેમણે હિમત બતાવીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના ધર ન સંભાળવાવા) નિવેદનને લઇને કહ્યુ છે કે ગડકરીજી વધાઇ  બીજેપીમા ફકત આપ છો જેમણે સાચુ કહેવાની હીંમત બતાવી છે. એમણે કહ્યુ કૃપા કરી રાફેલ ગોટાળા  અને અનિલ અંબાની સંસ્થાઓની બરબાદી અને ખેડૂતોની સમસ્યાઓ અરે હુ ભુલી ગયો સૌથી મહત્વપૂર્ણ મુદો ' રોજગાર' પર પણ આપનો અભિપ્રાય આપશો.

(12:00 am IST)