Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારનું બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમન : બજેટ સત્ર બે પાર્ટમાં રહેશે

નવી દિલ્હી: નાણા મંત્રાલયના વર્તુળોને ટાંકીને ન્યૂઝફર્સ્ટના અહેવાલમાં જણાવાયું છે કે ૧લી ફેબ્રુઆરીએ સામાન્ય અંદાજપત્ર રજૂ થશે.
બજેટ સત્ર પાર્ટ-એક ૨૯ જાન્યુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્ર પાર્ટ-બે  ૮ માર્ચ થી ૮ એપ્રિલ સુધી ચાલશે. 

(12:01 am IST)