Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ટ્રમ્પે ભારતવંશી વિજય શંકરને જજ માટે નામિત કર્યા

વોશીંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતવંશી વિજય શંકરને ડીસ્ટ્રીકટ ઓફ કોલંબીયા કોર્ટ ઓફ અપીલ્સન એસોસીએટ જજ માટે નામિત કર્યા છે. સેનેટની મોહર બાદ તેઓ રાજધાની વોશીંગ્ટન ડીસીની સર્વોચ્ચ કોર્ટમાં જજ બનશે. તેમનો કાર્યકાળ ૧પ વર્ષનો રહેશે.

(3:21 pm IST)