Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

બોફોર્સએ કોંગ્રેસને બહાર કરી : રાફેલ મોદીને પરત લાવશે : સીતારમણ

રક્ષામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું કે બોફાર્સ એક ગોટાળો હતો. જેણે કોંગ્રેસને  સતાની બહાર કરી દીધેલ. રાફેલ સોદા નવા ભારતના નિર્માણ માટે મોદીને પરત લાવશે. લોકસભામાં રાફેલ સોદાને લઇ લગભગ બે કલાકના ભાષણમાં એમણે કહ્યું  કે આરોપ લગાડવાવાળાએ પ્રથમ કોંગ્રેસએ રાફેલ પર ' હોમવર્ક ' કરવું જોઇએ.

(11:22 pm IST)