Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

એવરેસ્‍ટ શિખર સર કરવાવાળી વિશ્વની પ્રથમ વિકલાંગ મહિલા બની અરૂણિમા : સજર્યો રેકોર્ડ

પર્વતારોહણ કરનાર અરૂણિમા સિન્‍હાએ જણાવ્‍યું કે તે અંટાર્કટીકાની સૌથી ઉંચી ટોચ માઉન્‍ટ વિસન (૪૮૯ર મીટર) પર ચઢાણ કરવાવાળી દુનિયાની પ્રથમ વિકલાંગ મહિલા બની છે. આ ઉપલબ્‍ધી માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ પણ તેમને શુભેચ્‍છા આપેલ છે. એવરેસ્‍ટ સર કરવાવાળી વિશ્વની   પ્રથમ વિકલાંગ મહિલા હોવાનો રેકર્ડ પણ અરૂણિમાના નામે છે.

(10:43 pm IST)