Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પાકિસ્તાનમાં હીન્દુ ધાર્મિક સ્થળ પંજ તીરથ રાષ્ટ્રીય વિરાસત ઘોષિત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની સરકારએ પેશાવરમાં આવેલ  પાંચ  સરોવરવાળા પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળ પંજ તીરથને રાષ્ટ્રીય વિરાસત ઘોષિત કરેલ છે.  વર્ષ  ૧૭૪૭ માં અફઘાન દુર્રાની રાજવંશના શાસનકાળ દરમ્યાન આ સ્થળ ક્ષતિગ્રસ્ત હતુ. પરંતુ ૧૮૩૪ માં સિખ શાસન દરમ્યાન સ્થાનિય હીન્દુઓએ આનું ફરીથી નિર્માણ કર્યુ હતુ.

(12:00 am IST)