Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

'' મિસ્ટર ટ્રમ્પ : ભારતના પ્રધાનમંત્રીની મજાક ઉડાવવી બંધ કરો'' : કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલા

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી સંબંધી નિવેદન પર કહ્યું છે કે મિસ્ટર ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રીની મજાક ઉડાવવી બંધ કરો. ભારતએ અફઘાનિસ્તાન પર અમેરીકાના ઉપદેશની જ રૂર નથી. ' આપ' નેતા કુમાર વિશ્વાસએ કહ્યું ભારતીય  પ્રધાનમંત્રીની મજાક ઉડાવવી આપને(ટ્રમ્પ) જે જોકરઇ સિદ્ધ કરી તે બની રહે.

(12:00 am IST)