Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મોઢેથી '' ઠાંય ઠાંય '' કરવાવાળા પોલીસ કર્મીને બદમાશોએ ગોળી મારી ધાયલ કર્યો

મુઠભેડ દરમ્યાન ઠાંય ઠાંય અવાજ કરી બદમાશોને ડરાવી ઉત્તરપ્રદેશના સબ ઇન્સપેકટર મનોજકુમાર સંભલને એક ગામમાં બદમાશોને પકડતી વખતે ઘાયલ થઇ ગયેલ. કુમારના હાથમાં ગોળી લાગેલ છે. પોલીસએ જણાવ્યું કે જયારે બાઇક પર આવી રહેલ અપરાધીઓને રોકવાનો ઇશારો કર્યો તો એમને ગોળી ચલાવી દીધેલ.

(12:00 am IST)