Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કમળ સિમેન્ટને ફાઈવ સ્ટાર રેટીંગ માઈન્સનો એવોર્ડ

રાજકોટઃ દેશભરમાં સિમેન્ટ પ્રોડકટસમાં નામના ધરાવતી કંપની શ્રી દિગ્વિજય સિમેન્ટ લીમીટેડ- કમળ સિમેન્ટની પાછતર લાઈમસ્ટોન માઈન્સ (તા.ભાણવડ)ને ભારત સરકારનાં ખાણ- ખનીજ અને કોલસા મંત્રાલય તરફથી ફાઈવ સ્ટાર રેટીંગ માઈન્સનો એવોર્ડ દિલ્હી ખાતે કેબીનેટ મંત્રી પ્રહલાદ જોષીનાં હસ્તે એનાયત કરવામાં આવેલ હતો. આ એવોર્ડ કમળ સિમેન્ટનાં અધિકારી ડો.ગીરીશ મહેતા અને અનિલ નીગમ દ્વારા સ્વિકારવામાં આવેલ હતો.

(11:17 am IST)