Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

શ્રીલંકામાં પાંચ કલાક માટે વીજળીની અંધાધૂંધી સર્જાઈ: ઇંધણની કટોકટી અને રાંધણ ગેસ સિલિન્ડર(એલપીજી)ની પણ અછત

ઇંધણની કટોકટી અને રાંધણ ગેસ સિલિન્ડર(એલપીજી)ની અછતની સતત આશંકાઓ વચ્ચે શ્રીલંકાએ આજે ૩  ડિસેમ્બરે પાંચ કલાકથી વધુ સમય માટે દેશ વ્યાપી વીજ કટોકટીનો અનુભવ કર્યો હતો.

(12:00 am IST)