Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કાલે શનિવાર ૫ ડિસેમ્બરથી ખેડૂતોના ૩ દિવસના જલદ કાર્યક્રમોનો પ્રારંભ થશે

આવતીકાલે પાંચ ડિસેમ્બર શનિવારે દેશભરમાં ખેડૂતો દ્વારા સરકારની અને કોર્પોરેટસની નનામી સળગાવવામાં આવશે. રવિવારે રમતવીરો દ્વારા સરકારને એવોર્ડ પરત આપવામાં આવશે. અને સોમવારે તા. ૭ના રોજ  ભારત બંધનું અને દિલ્હીની બાકી ૩ સરહદો પણ બંધ કરવાનું એલાન ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે. ન્યૂઝફર્સ્ટ

(11:59 pm IST)
  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST

  • તાપીમાં સગાઇ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મામલોઃ ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 4 આરોપીના સોનગઢ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 15 આરોપીની જામીન અરજીની તજવીજ હાથ ધરાઈ access_time 8:54 pm IST

  • મોસ્કોમાં એક સાથે કોવિદ વેકિસન આપવા જબ્બર તૈયારીઓ : શનિવારથી રશિયાના મોસ્કો ખાતે સમગ્ર શહેરમાં કોવિડ વેકિસન સેન્ટરો ઉભા કરવામાં આવશે, તે સાથે જ મોસ્કોમાં એકસાથે કોરોના વેકસિન આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાશે. access_time 10:46 am IST