Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સ્વાસ્થયકર્મી પ્રદર્શનકારીઓ ઉપર પોલીસનો લાઠી ચાર્જ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સેવાઓ નિયમિત કરવાની માંગને લઇને પ્રદર્શન કરી રહેલ ૫૦૦થી વધુ સ્વાસ્થય કર્મીઓને નિલમ પાર્કથી હટાવવા માટે પોલીસે તેમના ઉપર લાઠી ચાર્જ કરેલ. જેમા અનેક લોકોને ઇજા થયેલ. પોલીસના જણાવ્યા મુજબ બે દિવસથી પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ પાસે પ્રદર્શનની પરવાનગી ન હતી.

(1:01 pm IST)