Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મજબૂત કાનૂન મજાક બની રહી ગયો, દરરોજ દિકરીઓ કૂરબાન થઇ રહી છેઃ પી.એમ. મોદીને દિલ્‍હી મહિલા આયોગની અધ્‍યક્ષા સ્‍વાતિ માલીવાલનો પત્ર

        રેપિસ્‍ટને ૬ મહિનામાં ફાંસીમાટે કાનૂનની માંગ પર આમરણ અનશન પહેલા દિલ્લી મહિલા આયોગની અધ્‍યક્ષા સ્‍વાતિ માલીવાલએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને પત્ર લખ્‍યો છે.

        એમણે લખ્‍યું કે મજબૂત કાનૂન મજાક બની રહી ગયો છે રોજ દિકરીઓ કુરબાન થઇ રહી છે. આશા છે કે તમે દિકરીઓની ચીસો વધારે દિવસ સુધી અનસુની નહી કરો.

(12:00 am IST)