Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મોબાઇલમાં ઇન્‍ટરનેટ પર આપવામાં આવતી સામગ્રીને લઇ થઇ રહ્યા છે રેપઃ રાજસ્‍થાનના મંત્રીની ટિપ્‍પણી

       રાજસ્‍થાનના મંત્રી બી.ડી. કલ્લાએ ટોંકમા ૬ વર્ષીય થી રેપ અને હત્‍યાના મામલા પર કહ્યું છે કે વિકૃત માનસિકતા આની પાછળ સૌથી મોટું કારણ છે.

        એમણે કહ્યું નાના બાળકથી લઇ મોટા સુધીના ખિસ્‍સામાં મોબાઇલ છે જેમાં ઇન્‍ટરનેટ પર જે સામગ્રી આપવામાં આવી રહી છે તે માણસના મસ્‍તિષકને વિકૃત કરતી હોય છે આના પર સેન્‍સરશીપ લાગવી જોઇએ.

(12:00 am IST)