Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

લિફટ આપવાના બહાને ઓડિશામાં પોલીસ કવાટર લઇ જઇ મહિલા પર ગેંગ રેપ

       પુરી (ઓડીશા) માં સોમવારના પોલીસ કવાર્ટસની અંદર એક પોલીસ કર્મી સહીત ર લોકોએ એક મહિલા પર ગેંગરેપ કર્યો.

        મહિલાએ જણાવેલ કે હું ભુવનેશ્વરથી મારા ગામ કાકરપુર જઇ રહી હતી મે તેના પર વિશવાસ કર્યો લીફટ લીધી. પોલીસએ કહ્યું પીડિતાએ ઘટના દરમ્‍યાન આરોપી પોલીસ કર્મીનુ પર્સ લઇ લીધુ હતુ જેને લઇ તેની ઓળખ થઇ. આરોપી કોન્‍સ્‍ટેબલની પોલીસે ધરપકડ કરી છે.

(12:00 am IST)