Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ મોદી-રાહુલ કરતા કેઆરસીની ત્રણ મહિલા નેતાઓ કવિતા, વિજયાશાંતિ અને પુરંદેશ્વરી સ્ટાર પ્રચારક

તેલંગાણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે હવે દરેક રાજકીય પક્ષો  જોર શોરથી પ્રચાર ઝુંબેશમાં લાગી ગઈ છે. મુખ્યત્વે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને ભાજપ તરફથી પીએમ મોદીને સ્ટાર પ્રચારક બતાવવામાં આવે છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે, તેલંગાણામાં રાહુલ ગાંધી અને નરેન્દ્રભાઈ મોદી કરતા કેઆરસીની આ ત્રણ મહિલા નેતાઓ કવિતા, વિજયાશાંતિ અને પુરંદેશ્વરી સ્ટાર પ્રચારક છે.

(1:40 pm IST)