Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમેરિકાના ઇમિગ્રન્ટ્સ ડિપાર્ટમેન્ટે L-1 વિઝા માટે નવી નીતિ જાહેર કરી : કર્મચારીને સ્પોન્સર કરતા પહેલા કંપનીએ તેની પાસે ફરજીયાત 1 વર્ષ બહારના દેશમાં કામ કરાવ્યું હોવું જોઈએ

વોશિંગટન : યુ.એસ.ઇમિગ્રેશન એન્ડ સીટીઝન ડિપાર્ટમેન્ટએ ગયા સપ્તાહમાં  L-1 વિઝા માટે નવી નીતિ જાહેર કરી છે.જે મુજબ સ્પોન્સર કરનારી કંપનીએ વિઝા માટે અરજી કરનાર પાસે છેલ્લા 3 વર્ષ પૈકી કોઈ પણ એક વર્ષ માટે ફરજીયાત અમેરિકા સિવાયના કોઈ પણ દેશમાં કામ કરાવ્યું હોવું જોઈએ  જોકે જોગવાઈમાંથી હાલમાં H-1B વિઝા હેઠળ કામ કરતા કર્મચારીઓને મુક્તિ અપાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:44 pm IST)