Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ખરાબમાંથી વધુ ખરાબ સ્થિતીઃદિલ્હી સરકારે હજુ યોજના નથી બતાવી

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ પ્રદુષણ માટે દિલ્હી સરકારને ૪૮ કલાકમાં પોતાની કાર્ય યોજના દાખલ કરવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો હતો : એનજીટી અનુસાર, બાળકો ખરાબમાંથી વધુ ખરાબ થઈ રહેલ સ્થિતીને ભોગવી રહ્યા છે અને દિલ્હી સરકારે હજી સુધી પોતાની કાર્ય યોજના પણ જણાવી નથી :  જ્યારે ઉત્તર પ્રદેશ અને હરિયાણાએ પહેલા જ પોતાની યોજના દાખલ કરાવી દીધી છે

 

(4:27 pm IST)