Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017


ઓડિશાઃ સૈંડ આર્ટીસ્‍ટ સુદર્શન પટનાયક ઉપર હુમલો

ઓડિશાના સૈંડ આર્ટીસ્‍ટ સુદર્શન પટનાયક ઉપર ગઈ કાલે સાંજે એક અજાણ્‍યા યુવકે હુમલો કર્યો : તેઓને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા :  સુદર્શને જણાવ્‍યું કે, હુમલાખોર યુવક તેમને હાથ મિલાવાવના બહાને તેમની ઘડિયાળ ઝડપવાની કોશિશ કરવા લાગ્‍યો અને જ્‍યારે તેને રોક્‍યો તો તે હુમલો કરી ભીડમાં ગાયબ થઈ ગયો

 

(1:44 pm IST)