Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ઓખી વાવાઝોડાની અસર વલસાડ અને દમણના દરિયા કિનારે થવાની શક્‍યતા : વાવાઝોડાને કારણે દમણ અને વલસાડ જીલ્લાનું તંત્ર એલર્ટ : માછીમારોને દરિયો નહીં ખેડવાનું સૂચન

(11:36 am IST)