Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ધોબી ઘાટ પર સૂકાઇ રહેલ કપડાઓથી આઇઆઇટીની ટીમએ ઉત્‍પન્ન કરી વિજળી

આઇઆઇટી ખડગપુરના શોધકતાૃઓએ ખુલ્લી જગ્‍યામાં સૂકાઇ રહેલા કપડાઓથી વિજળી ઉત્‍પન્ન કરવાની એક ટેકનીકને વિકસિત કરી છે.

શોધકર્તાઓની  ટીમએ એક ધોબી ઘાટ પર ૩૦૦૦ વર્ગ મીટરના ક્ષેત્રફળમાં સૂકાઇ રહેલા પ૦ ભીના કપડાઓને એક કોમર્શીયલ કેપેસીટરથી જોડયુ હતુ. તે ર૪ કલાકમાં લગભગ ૧૦ વોલ્‍ટ સુધી ચાર્જ કરવામાં સક્ષમ છે.

આટલી ઉર્જાથી ૧ કલાક સુધી ચાલી શકે છે એક સફેદ એલઇડી

(11:49 pm IST)