Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઓડ-ઇવન લાગૂ થયાના ૩૦ મિનીટની અંદર દિલ્લીના શખ્‍સને લાગ્‍યો દંડ

દિલ્લી પોલીસએ સોમવારના સવારના ૮ વાગ્‍યે ઓડ ઇવન નિયમ લાગૂ થયાની ૩૦ મીનીટ ની અંદર જ ઇન્‍ડિયા ગેટ પાસે ઓડ નંબરની ગાડી ચલાવવાને લઇ એક શખ્‍સને દંડ ફટકાર્યો.

આ નિયમ દિલ્લીમા ૧પ નવેમ્‍બર સુધી સવારના ૮ થી રાત્રીના ૮ વચ્‍ચે લાગૂ રહેશે. નિયમનુ ઉલ્લંઘન કરવા બદલ રૂ. ૪૦૦૦ નો દંડ થશે.

(11:21 pm IST)