Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બીજેપી સાંસદ વિજય ગોયલએ દિલ્લીમા તોડયો ઓડ ઇવનનો નિયમઃ રૂ. ૪૦૦૦ નો દંડ ફટકાર્યો

દિલ્લીમાં ઓડ-ઇવન સ્‍કીમના પહેલા દિવસે સોમવારના બીજેપી સાંસદ વિજય ગોયલએ ઓડ નંબરની કાર ચલાવી ઓડ ઇવનનો નિયમ તોડયો જે પછી એમને રૂ. ૪૦૦૦ નો દંડ થયો.

ગોયલએ  ઓડ-ઇવનને ચુનાવી સ્‍ટંટ બતાવતા કહ્યું કે આ સાંકેતિક પ્રદર્શન છે. અને પ્રદુષણને કાબૂ કરવામાં અરવિંદ કેજરીવાલ એક મુખ્‍યમંત્રી તરીકે અસફળ રહ્યા છે.

(10:57 pm IST)