Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

આ પ૦-પ૦ શું છે : કોઇ નવું બિસ્‍કીટ આવ્‍યું છે ? મહારાષ્‍ટ્રમાં ચાલી રહેલ ગતિરોધ પર ઓવૈસીની ટીપ્‍પણી

     એઆઇએમ આઇએમ પ્રમુખ અસદૂદિન ઓવૈસીએ મહારાષ્‍ટ્રમાં શિવસેના-બીજેપી વચ્‍ચે મુખ્‍યમંત્રી પદના કાર્યકાળને બરાબર વેંચવા પર ચાલી રહેલો ગતિરોધ પર કટાક્ષ કરતા કહ્યું છે કે આ પ૦-પ૦ શું છે શુ નવુ કોઇ બિસ્‍કીટ આવ્‍યું છે ?

ઓવૈસીએ આગળ કહ્યુ કે ભારે વરસાદથી થયેલ નુકશાનીથી ખેડૂતો પરેશાન છે પણ શિવસેના અને ભાજપને પ૦-પ૦ ની પડી છે.

(10:00 pm IST)